Gujarat/ કચ્છમાં આજથી નવું પોલીસ સ્ટેશન થશે શરૂ , ભુજના માધાપર ખાતે નવું પોલીસ સ્ટેશન શરૂ થશે, માધાપર ખાતે જૂની દરબારી શાળામાં શરૂ થશે , નવા પોલીસ સ્ટેશન માટે 58 કર્મીઓનો મહેકમ રહેશે, 1 PI, , 1 PSI, 4 હેન્ડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ ફાળવાયો

Breaking News