Not Set/ કડી પોલીસનાં દારુકાંડમાં પગ કરી ગયેલી 138 દારુની બોટલો ફરી મળી આવી…

કડી પોલીસ સ્ટેશનમાં દારૂ સગેવગેનાં કેસમાં ગાંધીનગર DYSPનાં માર્ગદર્શનમાં સીટની ટીમ તપાસ કરી રહી છે અને ગુનામાં સંડોવાયેલ PSI બારાના રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા બારા દ્વારા ગુમ કરી દેવામાં આવેલી દારુની બોટલ વિશેની માહિતી ઓકાવવામાં આવતા, PSI બારાએ કેનાલમાં નાખેલ બોટલોનું લોકેશન હાથ લાગ્યું હતું. લોકેશન પર છાનભીન કરતા મુદ્દામાલ મળી આવ્યો હતો જે જપ્ત કરાયો છે. જી હા, […]

Gujarat Others
f6cc5c34822861e7d9687bfec4d2789a કડી પોલીસનાં દારુકાંડમાં પગ કરી ગયેલી 138 દારુની બોટલો ફરી મળી આવી...

કડી પોલીસ સ્ટેશનમાં દારૂ સગેવગેનાં કેસમાં ગાંધીનગર DYSPનાં માર્ગદર્શનમાં સીટની ટીમ તપાસ કરી રહી છે અને ગુનામાં સંડોવાયેલ PSI બારાના રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા બારા દ્વારા ગુમ કરી દેવામાં આવેલી દારુની બોટલ વિશેની માહિતી ઓકાવવામાં આવતા, PSI બારાએ કેનાલમાં નાખેલ બોટલોનું લોકેશન હાથ લાગ્યું હતું. લોકેશન પર છાનભીન કરતા મુદ્દામાલ મળી આવ્યો હતો જે જપ્ત કરાયો છે.

જી હા, પગ કરી ગયેલી દારુની બોટલોમાંથી કડી નજીકની કેનાલમાંથી 134 બોટલ દારૂની બોટલો મળી આવી છે. પોલીસને પુછપરછમાં મળેલી માહિતી પર તરવૈયાઓ દ્વારા પાણીમાંથી બોટલો બહાર કઢાઈ હતી.  ઉલ્લેખનીય છે કે, કડી સહિત ગુજરાતની પોલીસની આબરુનું ધોવાણ કરતી આ દારુ સગેવગે કરવાની ઘટનામાં કુલ 9 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોધાયો છે અને આ તમામ આરોપીઓ પોલીસ કર્મી જ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews