ગુજરાત ભાજપ મંત્રીમંડળ/ કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ બનશે મંત્રી, કુંવરજી બાવળિયા બનશે મંત્રી,ધારાસભ્યોને ફોન કરી જાણ કરાઈ, આજે મંત્રી તરીકેના શપથ લેશે, કનુ દેસાઈ-ઋષિકેશ પટેલ કેબિનેટમંત્રી બનશે, રાઘવજી પટેલને પણ ફોનથી જાણ કરાઈ, મોદીના આવતા જ હાઈકમાન્ડથી ફોન શરૂ, બલવંતસિંહ રાજપૂતને ફોનથી કરાઇ જાણ

Breaking News