Not Set/ કમલ-કેજરીવાલ સાથસાથ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સાઉથ સુપરસ્ટાર કમલ હસન સાથે ચેન્નઈમાં મુલાકાત કરી હતી. બંનેની આ મુલાકાતને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે કમલ હસન તેના રાજનૈતિક કરીયરની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. કેજરીવાલ અને કમલ હસને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન કમલ હસને કહ્યું કે મારા પિતાના સમયથી જ આ ઘર […]

India
Veteran actor Kamal Hassan met Delhi Chief Minister Arvind Kejriwal કમલ-કેજરીવાલ સાથસાથ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સાઉથ સુપરસ્ટાર કમલ હસન સાથે ચેન્નઈમાં મુલાકાત કરી હતી. બંનેની આ મુલાકાતને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે કમલ હસન તેના રાજનૈતિક કરીયરની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. કેજરીવાલ અને કમલ હસને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન કમલ હસને કહ્યું કે મારા પિતાના સમયથી જ આ ઘર રાજનિતી સાથે જોડાયેલું છે. આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર અને કમ્યૂનલિઝ્મ સામે લડિ રહ્યાં છે.