Not Set/ સરકારે લઘુત્તમ ટેકાના ભાવે 41 હજારથી વધુ ખેડુતો પાસેથી ડાંગર ખરીદીને 1 હજાર 82 કરોડ ચૂકવ્યા

સરકારે ખરીફ મોસમમાં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર ખરીદીને ૪૧ હજારથી વધુ ખેડુતોને લગભગ એક હજાર ૮ર કરોડ રૂપિયા ચુકવ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે ગઇકાલ સુધીમાં ખેડુતો પાસેથી ખરીફ મોસમની પાંચ લાખ ૭૩ હાજર ટનથી વધુ ડાંગરની ખરીદી કરાઇ છે અને ડાંગર પકવતા તમામ રાજયોમાં તેની ખરીદી ચાલી રહી છે. ડાંગર ઉપરાંત કપાસિયા અને […]

India
1699e9970d4d0826a74ff4ad5e78be71 સરકારે લઘુત્તમ ટેકાના ભાવે 41 હજારથી વધુ ખેડુતો પાસેથી ડાંગર ખરીદીને 1 હજાર 82 કરોડ ચૂકવ્યા
1699e9970d4d0826a74ff4ad5e78be71 સરકારે લઘુત્તમ ટેકાના ભાવે 41 હજારથી વધુ ખેડુતો પાસેથી ડાંગર ખરીદીને 1 હજાર 82 કરોડ ચૂકવ્યા

સરકારે ખરીફ મોસમમાં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર ખરીદીને ૪૧ હજારથી વધુ ખેડુતોને લગભગ એક હજાર ૮ર કરોડ રૂપિયા ચુકવ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે ગઇકાલ સુધીમાં ખેડુતો પાસેથી ખરીફ મોસમની પાંચ લાખ ૭૩ હાજર ટનથી વધુ ડાંગરની ખરીદી કરાઇ છે અને ડાંગર પકવતા તમામ રાજયોમાં તેની ખરીદી ચાલી રહી છે. ડાંગર ઉપરાંત કપાસિયા અને કપાસની ખરીદી પણ ગઇ પહેલી તારીખથી શરૂ કરાઇ છે. ભારતીય કપાસ નિગમ ધ્વારા ગઇકાલ સુધીમાં અંદાજે ૧૪૭ ગાંસડી કપાસની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરી છે. તેના બદલામાં ર૯ લાભાર્થી ખેડુતોને લગભગ ૪૧ લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews