Gujarat/ કરજણના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા,ના.મામલતદાર જે.ડી.પરમાર લાંચ લેતાં પકડાયા,ગાડીના બીલ પાસ કરાવવા માંગી લાંચ,ના.મામલતદારે 20 હજારની લાંચ માંગી,5 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા,વિ.સભા પેટાચૂંટણીમાં મુકેલ ગાડીનું બીલ પાસ કરાવવા લાંચ

Breaking News