Gujarat/ કરજણમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો , નર્મદા કાંઠે ગેરકાયદે રેત ખનન મુદ્દે ચેકિંગ , સાયર -નાયર વિસ્તારની લીઝમાં ચાલતું હતું ખનન , ખાણ ખનીજ વિભાગે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો , ગેરકાયદે ખનનમાં સાગર શાહ નામના શખ્સની સંડોવણી

Breaking News