Not Set/ કરીના અને સૈફના લાડલા તૈમૂર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી

બોલીવુડની મશહુર અભિનેત્રી કરીના કપૂર અને સૈફ પહેલા પણ ઘણી વખત સમાચારોમાં છવાયેલા રહ્યાં છે.આ વખતે પણ તેઓ સમાચારમાં છે જેનુ કારણ તેમનો એક વર્ષીય બેબી તૈમૂર છે.જ્યારે પણ  તૈમૂરનો કોઈ પણ ફોટો સામે આવે છે તે વાઈરલ થઈ જાય છે.અને સાથે સાથે કરીના અને સૈફની પ્રવુતિઓ પણ વાઈરલ થાય છે. ધણાં સમયથી ચર્ચાસ્પદ બની […]

Entertainment
163779 kareena taimur 0 1 કરીના અને સૈફના લાડલા તૈમૂર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી

બોલીવુડની મશહુર અભિનેત્રી કરીના કપૂર અને સૈફ પહેલા પણ ઘણી વખત સમાચારોમાં છવાયેલા રહ્યાં છે.આ વખતે પણ તેઓ સમાચારમાં છે જેનુ કારણ તેમનો એક વર્ષીય બેબી તૈમૂર છે.જ્યારે પણ  તૈમૂરનો કોઈ પણ ફોટો સામે આવે છે તે વાઈરલ થઈ જાય છે.અને સાથે સાથે કરીના અને સૈફની પ્રવુતિઓ પણ વાઈરલ થાય છે.

ધણાં સમયથી ચર્ચાસ્પદ બની રહેલી ફિલ્મ “વીરે દી વેડિંગ”માં કરીના કપૂર અને સોનમ કપૂર મુખ્યભૂમિકા ભજવતા નજરે ચઢશે.જેમાં કરીના અને સૈફના નાના શહેઝાદા તૈમૂર પણ ડેબ્યૂ કરશે.આ ફિલ્મમાં બેબી તૈમૂર પણ એક દ્રશ્યમાં નજરે ચઢશે.આ ફિલ્મનું શુંટિંગ ઘણાં સમયથી સ્થગિત થયેલુ છે.જ્યારે આ ફિલ્મનું શુંટિંગ શરુ કરાયુ નથી પરંતુ પ્રી પોડ્ક્શનનું કામ શરુ થઈ ગયુ છે.અને થોડાક સમય પહેલા જ આ ફિલ્મ અંગેની મિટીંગ યોજાઈ હતી.