Not Set/ કર્ણાટકમાં સીએમ સાથે મુલાકાત બાદ શક્તિસિંહે પ્રેસને સંબોધી

ગુજરાતના કોંગ્રેસના 44 ધારાસભ્યોને કર્ણાટક મોકલવામાં આવ્યા છે.. જેથી રાજકરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે., ત્યારે હવ કોંગ્રેસના ધારસભ્યો કર્ણાટકની મુલાકાતે છે… ત્યાર બાદ ધારાસભ્યોએ કર્ણાટકના સીએમ સાથે મુલાકાત કરી.. આ ઉપરાંત ધારાસભ્યો રાજયપાલ વજૂભાઇ વાળાને પણ મળ્યા હતા.. મહત્વનુ છે કે બેંગલુરૂ ખાતે ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યનો શનિવારે આઠમો દિવસ છે.. ત્યારે પ્રથમ વખત ધારાસભ્યો […]

India
235219 shaktisinh gohil કર્ણાટકમાં સીએમ સાથે મુલાકાત બાદ શક્તિસિંહે પ્રેસને સંબોધી

ગુજરાતના કોંગ્રેસના 44 ધારાસભ્યોને કર્ણાટક મોકલવામાં આવ્યા છે.. જેથી રાજકરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે., ત્યારે હવ કોંગ્રેસના ધારસભ્યો કર્ણાટકની મુલાકાતે છે… ત્યાર બાદ ધારાસભ્યોએ કર્ણાટકના સીએમ સાથે મુલાકાત કરી.. આ ઉપરાંત ધારાસભ્યો રાજયપાલ વજૂભાઇ વાળાને પણ મળ્યા હતા.. મહત્વનુ છે કે બેંગલુરૂ ખાતે ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યનો શનિવારે આઠમો દિવસ છે.. ત્યારે પ્રથમ વખત ધારાસભ્યો રિસોર્ટમાંથી બહાર આવ્યા છે.. કર્ણાટકમાં સીએમ મુલાકાત બાદ શક્તિસિંહે પ્રેસને સંબોધતા નિવેદન આપ્યુ કે, ગુજરાતના ધારાસભ્યો લોકશાહી બચાવવા માટે કર્ણાટક આવ્યા છે… 42 ધારાસભ્યો રાજયપાલ સાથે બેઠક કરી છે… કર્ણાટકમાં ધારાસભ્યો મજા નથી કરતા.. આ ઉપરાંત બીજેપી પર પ્રહાર કરતા કહ્યુ કે, ધારસભ્યોએ લોકતંત્ર બચાવવા માટે 15 કરોડની ઓફર ઠુકરાવી છે… જો કે ધારાસભ્યોને મજા કરવી હોત તો 15 કરોડ રૂપિયા ઠુકરાવત નહિ…. ત્યાર બાદ તેમણે રિસોર્ટમાં રહેવા માટે રાજયપાલનો આભાર પણ માન્યો હતો… આ ઉપરાંત તેમણે ગુજરાતમાં સુરક્ષા અંગે કહ્યુ કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે છે તો અમે ત્યા કેવી રીતે સુરક્ષિત હોઈ શકીએ છીએ…