કર્ણાટક ચૂંટણી/ કર્ણાટક વિધાનસભાની આજે ચૂંટણી 224 બેઠકો માટે યોજાશે આજે મતદાન 2615 ઉમેદવારોનું ભાવી EVMમાં થશે કેદ 13 મે ના રોજ યોજાશે મતગણતરી 5.2 કરોડ મતદાતઓ કરશે આજે મતદાન 9.17 લાખ લોકો પહેલી વખત આપશે વોટ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન 58 હજાર કરતા વધુ મતદાન મથકો પર મતદાન CM બસવરાજ બોમ્માઇ પણ લડી રહ્યા છે ચૂંટણી 2018ની ચૂંટણીમાં ભાજપને મળી હતી 103 બેઠક જ્યારે કોંગ્રેસને 80 બેઠક પર થયો વિજય બહુમત માટે 113 બેઠક પર જીત આવશ્યક પૂર્વ CM સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર મેદાનમાં

Breaking News