Gujarat/ કર્ણાવતી કલબની ચૂંટણીનો મામલો , ઉમેદવારો બિનહરીફ થયા બાદ મળી બોર્ડ બેઠક , કર્ણાવતી કલબના હોદેદારોની થઈ વરણી , તમામ પૂર્વ હોદેદારોને કરાયા રિપીટ , પ્રમુખ પદે એન.જી.પટેલની વરણી , વાઇસ પ્રેસિડેન્ટ પદે જયેશ મોદી, નિમેષ પટેલ, સતીષ શાહની વરણી , સેક્રેટરી પદે કેતન પટેલને પણ કરાયા રિપીટ

Breaking News