Gujarat/ રાજ્યના 102 તાલુકામાં વરસાદ, કાલાવડ તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, કાલાવાડ તાલુકામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, વિસાવદર તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, રાજકોટ તાલુકામાં 2.4 ઇંચ વરસાદ, ધોલેરા તાલુકામાં 3 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ, કપરાડા જૂનાગઢ શહેર જૂનાગઢ તાલુકાનો સમાવેશ, લોધિકા અને ધરમપુરમાં પણ 2.5 ઇંચ વરસાદ, 11 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 81 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News