કોલેરાના કેસ/ કલોલમાં કોલેરાના કેસ વધતા તંત્ર હરકતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કલોલની કરી મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રીની સુચના બાદ તંત્ર હરકતમાં આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે યોજી બેઠક કોલેરા મુદ્દે કાર્યવાહી કરવા અપાઇ કડક સુચના બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કોલેરાને લઇ કેટલાક વિસ્તારોની ઓળખ થઇ ઓળખ થયેલા વિસ્તારમાં પાઇપલાઇન બદલાશે ગંદુ પાણી પીવાના પાણીની લાઇન સાથે મિક્સ થઇ

Breaking News