Not Set/ ‘કસૌટી.. 2’ આ કારણે પ્રેરણા નહીં પરત ફરે શૂટિંગ પર, કર્યો મોટો ખુલાસો

“કસૌટી ઝિંદકી કી 2” માં જબરદસ્ત પ્રેરણાનું પાત્ર ભજવનારી ઍરિકા ફર્નાન્ડિસે હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે તે રિલેશનશીપમાં છે.  તેણે જણાવ્યું કે તે 3 વર્ષથી રિલેશનશીપમાં છે. એક ચૅટમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તે સિંગલ છે? ત્યારે તેણે કહ્યું કે- ના.., હું રિલેશનશીપમાં છું. સાથે ઍરિકાએ એ પણ જણાવ્યું કે […]

Uncategorized
0225736aac5aa7f34e463a7909e890e1 'કસૌટી.. 2' આ કારણે પ્રેરણા નહીં પરત ફરે શૂટિંગ પર, કર્યો મોટો ખુલાસો

“કસૌટી ઝિંદકી કી 2” માં જબરદસ્ત પ્રેરણાનું પાત્ર ભજવનારી ઍરિકા ફર્નાન્ડિસે હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે તે રિલેશનશીપમાં છે.  તેણે જણાવ્યું કે તે 3 વર્ષથી રિલેશનશીપમાં છે. એક ચૅટમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તે સિંગલ છે? ત્યારે તેણે કહ્યું કે- ના.., હું રિલેશનશીપમાં છું. સાથે ઍરિકાએ એ પણ જણાવ્યું કે તે વ્યક્તિ આ ઈન્ડસ્ટ્રીનો પણ નથી.

બીજો સવાલ તેને એ પણ પૂછવામાં આવ્યો હતો કે- શું તે આ રિલેશનશીપને સારી રીતે હેન્ડલ કરી શકે છે? તો તેણે કહ્યું કે દરેક સંબંધોમાં ઉંચ-નીચ તો આવતી રહે છે. પરંતુ બંને એ એકબીજાને સમજવું પડશે અને વિવાદો દરમિયાન બંનેમાંથી એકે શાંત રહેવું પણ જરૂરી છે. હા, પણ પછી તમે તમારો પ્રસ્તાન રજૂ કરી શકો છો.