કોરોના/ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ બે હજારને પાર 24 કલાકમાં રાજ્યમાં નવા 401 કેસ અમદાવાદમાં સૌથી વધુ 144 કેસ સુરતમાં નવા 45 કેસ નોંધાયા રાજકોટમાં વધુ 32 કેસ સામે આવ્યા મોરબીમાં નવા 22 કેસ સામે આવ્યા વડોદરામાં 43 કેસ સામે આવ્યા મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા અમરેલીમાં 14 કેસ નવા નોંધાયા

Uncategorized