Not Set/ કાંતિ ભટ્ટની ઉપસ્થિતમાં વિવિધ મહાનુભવોના હસ્તે ગુજરાતના પત્રકારોનું એવોર્ડથી સન્માન

આ એવોર્ડ્સના જ્યુરી ડૉ. સોનલબેન પંડ્યા અને ડૉ. શીરિષ કાશીકર દ્વારા તટસ્થ રીતે સમગ્ર કેટેગરીના ૨૩ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.  -વરિષ્ઠ પત્રકાર કલ્પના શાહ (બેસ્ટ એન્કર) ઇટીવી, -ધનેશ પરમાર (બેસ્ટ કવરેજ – કુદરતી હોનારત) સંદેશ ન્યૂઝ, -અમિત પટેલ (બેસ્ટ કવરેજ – રૂરલ) સંદેશ ન્યૂઝ,  -RJ દેવકી (બેસ્ટ RJ) રેડ એફએમ, -શ્રી ધીરૂભાઇ ઠાકર (વિશેષ મરણોત્તર એવોર્ડ […]

Gujarat
63276lrci કાંતિ ભટ્ટની ઉપસ્થિતમાં વિવિધ મહાનુભવોના હસ્તે ગુજરાતના પત્રકારોનું એવોર્ડથી સન્માન

આ એવોર્ડ્સના જ્યુરી ડૉ. સોનલબેન પંડ્યા અને ડૉ. શીરિષ કાશીકર દ્વારા તટસ્થ રીતે સમગ્ર કેટેગરીના ૨૩ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. 

-વરિષ્ઠ પત્રકાર કલ્પના શાહ (બેસ્ટ એન્કર) ઇટીવી,

-ધનેશ પરમાર (બેસ્ટ કવરેજ – કુદરતી હોનારત) સંદેશ ન્યૂઝ,

-અમિત પટેલ (બેસ્ટ કવરેજ – રૂરલ) સંદેશ ન્યૂઝ, 

-RJ દેવકી (બેસ્ટ RJ) રેડ એફએમ,

-શ્રી ધીરૂભાઇ ઠાકર (વિશેષ મરણોત્તર એવોર્ડ – ગુજરાતી ભાષામા તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ),

-શ્રી નગેન્દ્ર વિજય (લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ),

-શ્રી ભવેન કચ્છી (સ્પે. જ્યુરી એવોર્ડ – કોલમ રાઇટીંગ) ગુજરાત સમાચાર,

-શ્રી ઝવેરીલાલ મહેતા (સ્પે. જ્યુરી એવોર્ડ – ફોટોગ્રાફી) ગુજરાત સમાચાર,

-ડૉ. દિવ્યેશ વ્યાસ (બેસ્ટ એવોર્ડ – કોલમ રાઇટીંગ) દિવ્ય ભાસ્કર,

-જયંતિભાઇ ચૌધરી (બેસ્ટ સ્ટોરી –ન્યૂઝ ઇન્સપીરેશન) ગુજરાત સમાચાર,

-શૈલેષ નાયક (બેસ્ટ સ્ટોરી – સ્પેશ્યલ રિપોર્ટિંગ) મિડ-ડે,

-મેધા પંડ્યા ભટ્ટ (બેસ્ટ સ્ટોરી – એન્ટરટેઇનમેન્ટ) ફ્રિલાન્સર,

-મેઘા ડી. કાપડિયા (બેસ્ટ લાઇફસ્ટાઇલ સ્ટોરી) દિવ્ય ભાસ્કર

કરનસિંહ પરમાર (બેસ્ટ ફોટોગ્રાફી) દિવ્ય ભાસ્કર,

-ઇરફાનમિયા એમ મલેક (બેસ્ટ ક્રાઇમ સ્ટોરી) દિવ્ય ભાસ્કર,

-મહેશ રબારી (બેસ્ટ એજ્યુકેશન સ્ટોરી) સંદેશ,

-અનિરૂદ્ધસિંહ પરમાર (બેસ્ટ રિજનલ સ્ટોરી) સંદેશ,

-શત્રુગન શર્મા (બેસ્ટ પોલિટીકલ સ્ટોરી) દૈનિક જાગરણ

નવલસિંહ રાઠોડ (બેસ્ટ સ્ટોરી – સ્પોર્ટ્સ ) દિવ્ય ભાસ્કર,

-જ્યોતિ ભિઓલા (બેસ્ટ સ્ટોરી – હેલ્થ સેનિટેશન) ડીએનએ),

-લક્ષ્મી પટેલ (યંગ અચિવર) અમદાવાદ મિરરને એવોર્ડ મળેલ છે.

 કાંતિ ભટ્ટ ઉપસ્થિતમાં વિવિધ મહાનુભવોના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.