Gujarat/ કાગવડ ખોડલધામમાં મહિલા દિવસની ઉજવણી, વિશ્વ મહિલા દિવસનો આકાશી નઝારો, ખોડલધામ મહિલા સમિતિની મહિલા દ્વારા ઉજવણી, પંટાગણમાં ‘વિશ્વ મહિલા દિવસ’લખ્યું, લખાણમાં 2100 જેટલી મહિલાઓ જોડાઈ હતી, કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન રહ્યા હાજર, નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા

Breaking News