Not Set/ કાશ્મીરના પુલવામા જિલ્લામાં વહેલી સવારે આતંકીઓ દ્વારા હુમલો

કાશ્મીરના પુલવામા જિલ્લામાં વહેલી સવારે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.. જેથી છ સુરક્ષા કર્મીઓ-ત્રણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન અને ત્રણ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા….જેમાંથી એક પોલીસ કર્મી તથા એક સીઆપીએફના જવાન શહીદ થયા છે…..હાલમાં આતંકીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ક્રોસ ફાયરિંગ ચાલી રહ્યું છે, અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ આતંકીઓને વળતો પ્રહાર […]

India
vlcsnap error532 1 કાશ્મીરના પુલવામા જિલ્લામાં વહેલી સવારે આતંકીઓ દ્વારા હુમલો

કાશ્મીરના પુલવામા જિલ્લામાં વહેલી સવારે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.. જેથી છ સુરક્ષા કર્મીઓ-ત્રણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન અને ત્રણ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા….જેમાંથી એક પોલીસ કર્મી તથા એક સીઆપીએફના જવાન શહીદ થયા છે…..હાલમાં આતંકીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ક્રોસ ફાયરિંગ ચાલી રહ્યું છે, અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ આતંકીઓને વળતો પ્રહાર કર્યો હતો અને હાલમાં ક્રોસ ફાયરિંગ ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે….વધુમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રાસવાદીઓએ જિલ્લા પોલીસ લાઇન્સ પુલવામા લગભગ 4:30 વાગ્યે ગોળીબાર શરૂ કર્યો હતો, જેના પરિણામે સુરક્ષા કર્મીઓને ઇજા થઈ હતી.