Not Set/ કિરીટ પટેલ આત્મહત્યા કેસ/ બિલ્ડર મગન દેસાઇની વરવી ભૂમિકાનો થયો ઘટસ્ફોટ

 સુરતનાં ચકચારી કિરીટ પટેલ આત્મહત્યા કેસ મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે અને આ મામલામાં બિલ્ડર મગન દેસાઇની બદદાનત છતી થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બિલ્ડર મગન દેસાઇએ જમીનનું પ્રિમિયમ ભરવાનાં નામે 32.50 લાખ કિરીટ પટેલ પાસેથી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. આ કામ માટે બિલ્ડર મગન દેસાઇએ કોરા ચેક ઉપર કિરીટ પટેલની સહી કરાવી લીધી હતી. કિરીટને ઠગાઇનો અહેસાસ […]

Gujarat Surat

 સુરતનાં ચકચારી કિરીટ પટેલ આત્મહત્યા કેસ મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે અને આ મામલામાં બિલ્ડર મગન દેસાઇની બદદાનત છતી થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બિલ્ડર મગન દેસાઇએ જમીનનું પ્રિમિયમ ભરવાનાં નામે 32.50 લાખ કિરીટ પટેલ પાસેથી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. આ કામ માટે બિલ્ડર મગન દેસાઇએ કોરા ચેક ઉપર કિરીટ પટેલની સહી કરાવી લીધી હતી.

કિરીટને ઠગાઇનો અહેસાસ થતાં રૂપિયા પરત માંગતો હતો. બિલ્ડર મગન દેસાઇ જમીનના નાણાં ઉપરાંત પ્રિમિયમનાં 32.50 લાખ પણ પરત આપતો ન હતો. આ મામલામાં તપાસ કરી રહેસલ સુરત પોલીસે કિરીટ પટેલનાં બેન્ક ખાતા સહિતનાં અન્ય મહત્વનાં દસ્તાવેજો કબજે લીધા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews