વડોદરા/ કૃષ્ણનગરના સ્થાનિકોનો વિરોધ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના કર્યા આક્ષેપો રસ્તા,ગંદકી,ખુલ્લી કાંસની સમસ્યાથી પરેશાન ઉકેલ નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી વર્ષો જૂની સમસ્યાથી વોર્ડ નં.16ના રહીશો પરેશાન સોમા તળાવ કૃષ્ણનગરના રહીશોનો વિરોધ

Breaking News