Corona Update/ કેન્દ્રની એડવાઈઝરી અંગે આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ, મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આપી જાણકારીm આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક, ઓક્સિજન,બેડ,દવા,વેક્સિનેશનની ચાલી રહી છે તૈયારી, આજની સ્થિતિએ રાજ્યમાં માત્ર 20 કોરોના કેસ

 

Breaking News