Ahmedabad/ કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિએ કરી નિમણુંકો સંયુક્ત સચિવ સ્તરે અધિકારીઓની નિમણૂંક ફ્રેન્કલિન ખોબુંગની સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નિમણુંક IAS અજય કુમારની સંરક્ષણ વિભાગમાં નિમણુંક સંયુક્ત સચિવ તરીકે કરાઈ નિમણૂંક IAS અજય ભાદુ ડેપ્યુ. ચૂંટણી કમિશનર તરીકે નિમાયાં ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે અજય ભાદુ IAS રવિ કુમાર અરોરાની સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં નિમણૂંક AMC કમિશનર લોચન શહેરા બન્યા ISROના જોઈન્ટ સેક્રેટરી

Breaking News