Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા એરપોર્ટ , પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ એરપોર્ટ પર હાજર , અમિત શાહ પરિવાર સાથે કરશે રક્ષાબંધનની ઉજવણી , એક દિવસની યાત્રા બાદ પરત દિલ્હી ફરશે અમિત શાહ

Breaking News