Not Set/ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ટ્વીટ પર વિડીયો શેર કરી પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા

આજે સમગ્ર દેશ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે રક્ષાબંધન હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તે એક ઉત્સવ છે જે ભાઈ-બહેનને સ્નેહ સાથે જોડે છે. આ તહેવાર ભાઈ-બહેનના અવિરત પ્રેમનું પ્રતીક છે. આ દિવસે, બહેનો ભાઈની કાંડા પર રાખડી બાંધે છે અને લાંબા આયુષ્યની ઇચ્છા કામના કરે છે, જ્યારે […]

Gujarat Others
2198bbe90f44f1777312dc63e3fc21b4 કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ટ્વીટ પર વિડીયો શેર કરી પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા

આજે સમગ્ર દેશ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે રક્ષાબંધન હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તે એક ઉત્સવ છે જે ભાઈ-બહેનને સ્નેહ સાથે જોડે છે. આ તહેવાર ભાઈ-બહેનના અવિરત પ્રેમનું પ્રતીક છે. આ દિવસે, બહેનો ભાઈની કાંડા પર રાખડી બાંધે છે અને લાંબા આયુષ્યની ઇચ્છા કામના કરે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે. આ સાથે બહેનોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. ત્યારે આજે આ ખાસ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ વિડીયો શેર કરી શુભેચ્છા પાઠવી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું- ‘કરું વચન જ મારું કવચ છે.’ રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.