ચોમાસાની એન્ટ્રી/ કેરળમાં આજે ચોમાસાની થઈ શકે છે એન્ટ્રી દેશની દરિયાઈ સીમામાં પ્રવેશી ગયું છે ચોમાસુ IMDએ આજથી કેરળમાં ભારે વરસાદની કરી છે આગાહી ચોમાસાની થશે કેરળમાં વિધિવત એન્ટ્રી લક્ષદ્વીપ અને દ.અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે ચોમાસુ

Breaking News