Not Set/ કેવી રહેશે આપની 12/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 12 જૂન 2020, શુક્રવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com * મેષ (અ,લ,ઈ) –  મિત્રો સાથે હળવા મળવાનો યોગ રચાયો છે. આપના સંબંધોમાં આજે ઉષ્મા વર્તાય. જુદા જુદા કાર્યમાં આજે તેજી આવતી જણાય છે. બપોર પછીનો સમય થોડો વધુ સૂઝસમજથી તમે વિતાવશો તેવું જણાય […]

Uncategorized
aa755fdea87a74017b1cb4af0b96cf6a 7 કેવી રહેશે આપની 12/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 12 જૂન 2020, શુક્રવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

* મેષ (અ,,ઈ) –  મિત્રો સાથે હળવા મળવાનો યોગ રચાયો છે. આપના સંબંધોમાં આજે ઉષ્મા વર્તાય. જુદા જુદા કાર્યમાં આજે તેજી આવતી જણાય છે. બપોર પછીનો સમય થોડો વધુ સૂઝસમજથી તમે વિતાવશો તેવું જણાય છે. લેખન-વાંચન અને મનન કરવાની વૃત્તિ આપશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) –  વેપારમાં તમારે સાવધાની રાખવી પડશે. ઉતાવળે કરેલું કાર્ય તમારા માટે ઇચ્છીત પરિણામ નહીં આપે. જીવનસાથીની સાથે સંયમ રાખવો પડશે. ઘર સંબંધી કાર્યોમાં થોડો અંતરાય આવી શકે અથવા કોઈ અચાનક નવો વળાંક આવી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) પરિવારમાં તમારી સાથે શત્રુ જેવો વ્યવહાર થઈ શકે છે. મગજ શાંત રાખવાનું રહેશે. વાહન ચલાવતી વખતે તમારે ઝડપ ખૂબ જ મર્યાદિત રાખવી પડશે. જમીન મકાન સંકળાયેલા જાતકોને ધન પ્રાપ્તિના અવસરો રચાતા દેખાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  અચાનક ધનપ્રાપ્તિના અવસરો રચાતા દેખાય છે. તમારું કાર્ય થોડું ગૂચવાઈ શકે છે માટે સાવધાની રાખવી પડશે. બપોર પછીનો સમય તમારા માટે વધુ લાભદાયી જણાય છે. પેશાબમાં થોડી બળતરા જણાય માટે તીખું તળેલું ખાવાથી તમારે થોડું બચવું. આજે પ્રસૂતા બહેનોએ થોડી વિશેષ સાવધાની રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) રાજકીય દૃષ્ટિએ તમને લાભ થઈ શકે છે. તમારા વૈભવમાં ઉમેરો થતો જણાય છે. ભાગ્યમાં આજે વૃદ્ધિ થાય પણ જીવનસાથી સાથે થોડો મતભેદ સર્જાઈ શકે છે માટે સાવધાની રાખજો. આવેશ અને ઉશ્કેરાટ ઉપર આજે કાબૂ રાખશો તો આજે લાભમાં દિવસ વીતી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) પેટમાં અથવા પેઢુના ભાગમાં કંઈક પીડાનો અનુભવ થઈ શકે છે માટે સાવધાન રહેવું. નોકરીમાં તમારું કાર્ય કરવાનું બળ ઘણું વધારે દેખાય છે. આજે આરોગ્યની સાવધાની રાખવાની રહેશે અને ગુસ્સા ઉપર કાબૂ રાખજો. દિવસ દરમિયાન મન જેટલું શાંત રહેશે તેટલો લાભપ્રદ દિવસ વીતશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) આજે ધન સંબંધી કાર્યો આગળ વધે. પ્રેમમાં થોડો ઉન્માદ વધુ વ્યાપી જશે માટે સાવધાન રહેજો. પેટની બિમારીથી આજે થોડી વધુ સાવધાની રાખવી પડશે. વેપારમાં ધનપ્રાપ્તિના અવસરો રચાય અને આજે અટક્યું કાર્ય આગળ ધપે તેવા શુભસંકેત પણ મળે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) ઘરમાં કોઈ નવો ઇલેક્ટ્રોનિક સામાન આવી શકે છે અથવા નવી ગાડી લાવવાની શક્યતા પણ રચાય છે. નોકરીમાં આજે તમે દિલ દઈને કાર્ય કરશો તમારા કાર્યમાં આજે યશ મળતો જણાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય.

* ધન (ભ,,,ઢ) જો પરદેશ જવાનું હોય તો તે દિશામાં આજે પ્રગતિ થાય. આજે કોઈની સાથે ખોટો ઝઘડો કરવાનું ટાળજો. બને તેટલું સમાધનકારી વલણ અપનાવજો. નાની વાત મોટું સ્વરૂપ ન ધારણ કરી લે તે માટે ચેતતા રહેજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  ધન પ્રાપ્તિના અવસરો રચાયા છે. ધન પ્રાપ્તિ માટે તમારા જીવનસાથી જવાબદાર રહી શકે છે. આજે તમને તેમના દ્વારા ધન મળતું જણાય છે. આજે સ્હેજ ગુહ્યભાગમાં બળતરાનો અહેસાસ થઈ શકે છે માટે સાવધાન રહેવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) ધર્મપ્રવૃત્તિમાં થોડો ખર્ચ થઈ શકે છે. આજે વાદવિવાદ થઈ શકે છે માટે તમારે સાવધાન રહેવું. ધનપ્રાપ્તિના અવસરો પણ રચાયા છે આથી તમારે કેવળ તમારા લાભ ભણી દૃષ્ટિ રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) ગુસ્સામાં કંઈક અવિવેક ન થઈ જાય તેની સાવધાની રાખવાની રહેશે. તમારાથી ઉંમરમાં જે મોટા હોય અને વડીલ હોય તેવા વ્યક્તિઓ તમને વિશેષ સહાય કરી શકે છે માટે તે દિશામાં પ્રયત્ન કરવો. રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષત્રે લાભ મળતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય ગણેશજીની પૂજા કરવી અને તેમને લાડુ ધરાવવો.

નોંધ જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

* 1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.