Not Set/ કેવી રહેશે આપની 13/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 15 ઓગસ્ટ 2020, શનિવાર તિથિ – શ્રાવણ વદ 11 રાશિ –  મિથુન (ક,છ,ઘ) નક્ષત્ર – મૃગશીર્ષ (સવારે 6.36 પછી આદ્રા) યોગ – હર્ષણ કરણ – બાલવ દિન વિશેષ – અજાએકાદશ પર્યુષણના પવિત્ર દિવસોનો […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 12 કેવી રહેશે આપની 13/08/2020, વાંચો રાશિ ભવિષ્ય
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 15 ઓગસ્ટ 2020, શનિવાર
  2. તિથિ – શ્રાવણ વદ 11
  3. રાશિ –  મિથુન (ક,છ,ઘ)
  4. નક્ષત્ર – મૃગશીર્ષ (સવારે 6.36 પછી આદ્રા)
  5. યોગ – હર્ષણ
  6. કરણ – બાલવ

દિન વિશેષ –

  • અજાએકાદશ
  • પર્યુષણના પવિત્ર દિવસોનો પ્રારંભ
  • સ્વાતંત્ર્ય દિન
  • પતેતી
  • સવારનું શુભ ચોઘડીયું – 7.54 થી 9.31

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ધનલાભ થાય તેવા કાર્યો થશે
  • જો જન્મનો રાહુ શુભ મોટો તો વધુ ધનલાભ થાય
  • પરિવારમાં આનંદ વર્તાય
  • સાંજે શુભ પ્રવાસ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • આનંદથી ખર્ચ થાય
  • આ ખર્ચ પરિવારમાં થઈ શકે
  • મિત્રોનો સહકાર મળે
  • બપોર પછી ચિંતા સતાવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • એકાન્ટક્ષેત્રે વધુ સક્રીયતા
  • વહીવટી ભાષાનો ઉપયોગ વધુ થશે
  • નાણાંકીય ક્ષેત્રે વધુ સક્રીય
  • હિતશત્રુથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • હમણાં શેરબજારમાં રસ જાગી શકે છે
  • સાવધાની રાખવી જરૂરી છે
  • કોઈપણ સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું
  • વિદ્યાર્થીમિત્રોને સાનુકૂળતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • મિત્રો સાથે કાર્યપૂર્તિ થાય
  • આ કાર્યપૂર્તિમાં બધાનું હિત હોય
  • ઘરમાં શુભકાર્ય થાય
  • ઘરખર્ચ થોડો વધે પણ ખરો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • નાણાંકીય ક્ષેત્રે સમસ્યા રહે
  • જીવનસાથીએ સાચવવું
  • અકસ્માતથી વિશેષ જાળવવું
  • મિત્રો તથા પાડોશીથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પરદેશ જવા માટે સાનુકૂળતા રહે
  • જૂની ચીજવસ્તુથી લાભ
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • આરોગ્ય જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય* વૃશ્ચિક (ન,ય) –

  • ધનલાભ થશે
  • મન ખુશખુશાલ થઈ શકે
  • આ એક પ્રગતિનો સમય સમજો
  • સુખમય દિવસ પસાર થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પ્રેમ સંબંધમાં શંકા-કુશંકા રહે
  • તકરારની શાંતિથી પતાવટ કરજો
  • વાતને થોડો સમય આપજો
  • આવકનો માર્ગ સરળ બનશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • સાડાસાતીનો તબક્કો ચાલે છે
  • પ્રેમ સંબંધ મજબૂત બને
  • આરોગ્ય જાળવવું
  • ખોટા ઉશ્કેરાટથી બચવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં લાભ મળે
  • નોકરીમાં લાભ આપનાર સાથે મતભેદ વધે
  • શેરસટ્ટામાં આંધળૂકીયા ન કરવા
  • માતા-પિતાનો સહકાર મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ખોટા નિર્ણય લેવાઈ જશે
  • માટે, સાવધાન રહો
  • સંતાનના શુભકાર્યો થાય
  • સંતાનના સગપણ સંબંધી વાતો આગળ વધે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ખિસ્સામાં લીલો રૂમાલ રાખવો અને ઓમ્ શ્રી ગિરિરાજ ધરણ કી જય મંત્રજાપ જપવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.