Not Set/ કેવી રહેશે આપની 7/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 7 જૂન 2020, રવિવાર) -અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com * મેષ (અ,લ,ઈ) –  માતા સંબંધી અથવા ઘર સંબંધી કોઈ અચાનક શુભ સમાચાર મળી શકે છે. તમારા ધન સંબંધી કાર્યો આગળ વધવાની પૂર્ણ શક્યતા રચાયેલી છે. બપોર પછી સંતાન સંબંધી કાર્યોમાં લાભ જણાય. * વૃષભ (બ,વ,ઉ) – […]

Uncategorized
841bedbd99fea7d7ac2886f6cdad1637 1 કેવી રહેશે આપની 7/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 7 જૂન 2020, રવિવાર)

-અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

* મેષ (અ,,ઈ) –  માતા સંબંધી અથવા ઘર સંબંધી કોઈ અચાનક શુભ સમાચાર મળી શકે છે. તમારા ધન સંબંધી કાર્યો આગળ વધવાની પૂર્ણ શક્યતા રચાયેલી છે. બપોર પછી સંતાન સંબંધી કાર્યોમાં લાભ જણાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) તમારા કાર્યમાં તમને ચિંતા જણાય. વારસાઈ સંબંધે તમને જુદા જુદા વિચારો આવે. ઘરમાં થોડું લાગણીનું વાતાવરણ રચાઈ શકે છે. જે કોઈપણ કાર્ય કરો તેમાં પ્રમાણિકતાને પ્રાધાન્ય આપવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) જીવનસાથી સંબંધી કાર્યો થાય. તમારા ધન સંબંધી કાર્યોમાં ખર્ચ દર્શાવે છે. આજના દિવસે તમારે થોડો મતભેદ થઈ શકે છે. તમારે પ્રેક્ટિકલ અભિગમ રાખવો જરૂરી છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  કાર્ય સંબંધી તમારું મન ગૂંચવાયેલું રહે. સવારના સમયમાં લાભ મળતો જણાય છે. સંબંધોની ઉષ્મા તમને આનંદ આપી જાય તેવું પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) મનમાં જુદી જુદી ચિંતા સતાવે અને સાથે સાથે પેટમાં થોડી ગેસની સમસ્યા પણ સર્જાઈ શકે છે માટે, તમારે સાવધાન રહેવું. આરોગ્ય બાબતે હજુ તમારે થોડી સાવધાની જરૂર છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) ઘર સંબંધી બાબતોમાં તમારે કાર્યરત થવાનું થાય. વેપારમાં પણ આજે થોડી વધારે વ્યસ્તતા દર્શાવે છે. નવા નવા વિચારો અને કાર્યોનું સંકલન સાધવાના વિચાર આવે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) સહકાર્યકરો સાથે થોડી ચર્ચા વિચારણા થાય. તમારી ત્યાં નોકરી કરતા માણસો આજે તમને અલવિદા કહે તેવી શક્યતા છે. સાથે સાથે તમારી રાશિમાં નાનો પ્રવાસ પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) ધન સંબંધી કાર્યોમાં તમારી વ્યસ્તતા થોડી વધુ રહે તેવું દર્શાવે છે. સાથે સાથે, તમારે ભાષામાં વિવેક રાખવો. વધારે બોલવાથી ક્યારેક આપણું કાર્ય બગડી પણ જાય તે વાત તમારે ધ્યાનમાં રાખવી આવશ્યક છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) માથું દુઃખવું, શરદીની છીંકો આવવી વગેરે વ્યાધિથી સંભાળવું. આજે પાણીથી દૂર રહેશો તો ઠીક રહેશે. ઘરમાં જુદા જુદા ખર્ચનો હિસાબ-કિતાબ માંડવાની ઇચ્છા થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  જીવનસાથી સાથે ભગવાનના મંદિરે દર્શન કરવા જવાની ઇચ્છા થાય. નાનો અને ખૂબ ટૂંકો પ્રવાસ પણ દર્શાવે છે. આજે તમારે ખોટી ચિંતાથી દૂર રહેવું અને કુળદેવીની ઉપાસના કરવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) નોકરીમાં કંઈક અચાનક લાભ મળી જાય તેવું દર્શાવે છે. સંતાન સંબંધી પણ કોઈ શુભ સમાચાર મળે તો તમે નવાઈ ન પામતા.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) ઘરમાં આજે શુભ વાતાવરણ રચાઈ શકે છે. સંતાન સાથે જુદા જુદા કાર્યો બાબતે ચર્ચા થાય. ઓફિસમાં પણ કંઈક નવું કાર્ય શરૂ કરવા બાબતે ચર્ચા વિચારણા થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.