Not Set/ કેશોદ ભાજપ સદસ્યને શ્રાવણીયો ભારે પડ્યો, જૂગાર રમતા બે પૂર્વ સદસ્યો સહિત 5 ઝડપાયા

શ્રાવણ માસ આમ તો દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધના માટે જાણી તો ભક્તિ મહિમાનો મહિનો છે, પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ, શ્રાવણીયા જૂગાર માટે પણ આટલો જ ફેમશ છે. જી હા, અનેક શ્રાવણ માસમાં જૂગારનાં પાટલા માડીને બેસી જાય છે. પરંતુ શ્રાવણ માસમાં રમાતો આ શ્રાવણીયો(જૂગાર) કેશોદ ભાજપના અમુક સદસ્યોને ભારે પડી ગયો […]

Gujarat Others

શ્રાવણ માસ આમ તો દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધના માટે જાણી તો ભક્તિ મહિમાનો મહિનો છે, પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ, શ્રાવણીયા જૂગાર માટે પણ આટલો જ ફેમશ છે. જી હા, અનેક શ્રાવણ માસમાં જૂગારનાં પાટલા માડીને બેસી જાય છે. પરંતુ શ્રાવણ માસમાં રમાતો આ શ્રાવણીયો(જૂગાર) કેશોદ ભાજપના અમુક સદસ્યોને ભારે પડી ગયો છે. 

જી હા, જૂનાગઢ જીલ્લાનાં કેશોદ શહેરનાં ભાજપ સદસ્ય જુગાર રમતા પકડાયા છે. કેશોદ નગરપાલિકા ભાજપના પૂર્વ સદસ્ય શ્રાવણીયા જૂગારનાં કારણે પોલીસની ઝપટમાં આવી જતા પોલીસ દ્વારા જૂગાર રમતા ઝડપાયા છે. કેશોદ શહેરનાં ભાજપ બે પૂર્વ સદસ્યો સહિત 5 જુગારીઓને પોલીસે જૂગારની મજા માણતા ઝડપી લીધા છે. પોલીસ દ્વારા સાથે સાથે 11  હજારથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews