Not Set/ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટ બુધવારથી બે દિવસ ગુજરાતની મુલાકાત

વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓનો પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.સચિન પાયલોટ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાત લેશે.આજે 12.30 કલાકે અમદાવાદ એરપોર્ટ તેમનું આગમન થશે.ત્યાર બાદ 4 વાગ્યે રાજકોટ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.સાંજે 6 વાગ્યે પ્રેમ મંદિર ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.તો […]

Gujarat
60774590 કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટ બુધવારથી બે દિવસ ગુજરાતની મુલાકાત

વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓનો પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.સચિન પાયલોટ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાત લેશે.આજે 12.30 કલાકે અમદાવાદ એરપોર્ટ તેમનું આગમન થશે.ત્યાર બાદ 4 વાગ્યે રાજકોટ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.સાંજે 6 વાગ્યે પ્રેમ મંદિર ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.તો 7.45 કલાકે રાજકોટથી સુરત જવા રવાના થશે.