સૌરાષ્ટ્ર/ કોંગ્રેસનું મોટું શક્તિપ્રદર્શન સૌરાષ્ટ્રની 20 સીટો પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન યોજાયું કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષની માતાજીની યાત્રા લલિત કગથરા, અંબરીશ ડેરની આગેવાનીમાં યાત્રા નીકળી રાજકોટ રેસકોર્સથી યાત્રાની શરૂઆત કરાઈ ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રાનો કાર્યક્રમ

Breaking News