Corona Cases/ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ રાજ્યમાં કોરોનાના કેસ 262 નોંધાયા 24 કલાકમાં 146 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1179 રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું નિપજ્યું મોત અમદાવાદ કોર્પો.માં કોરોનાથી 1 દર્દીનું મોત અમદાવાદ કોર્પો.માં 142 કેસ નોંધાયા મોરબીમાં કોરોનાના 18 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 17 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 15 કેસ નોંધાયા વડોદરા ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 9 કેસ નોંધાયા અમરેલી, રાજકોટ ગ્રામ્યમાં 7-7 કેસ મહેસાણામાં કોરોનાના 5 કેસ નોંધાયા સુરત ગ્રામ્યમાં કોરોનાના 4 કેસ આણંદ, ભરૂચમાં કોરોનાના 3-3 કેસ ગાંધીનગર અને ગાંધીનગર ગ્રામ્યમાં 3-3 કેસ બનાસકાંઠા, કચ્છ, નવસારીમાં 2-2 કેસ અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લીમાં 1-1 કેસ ભાવનગર ગ્રામ્ય, જામનગર કોર્પો.માં 1-1 કેસ જુનાગઢ કોર્પો., ખેડા, પાટણમાં 1-1 કેસ પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ

Breaking News