Not Set/ કોંગ્રેસનો આક્ષેપ 75 લાખ કરોડનાં 4 ટકા MOU અમલમાં, 96 ટકા MOU કાગળ પર

અમદાવાદઃ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીએ વાઇબ્રન્ટમાં કરવામાં આવતા MOU અંગે જણાવ્યું હતું કે,  અત્યાર સુધીમાં 75 લાખ કરોડના MOU થયા છે. તેમાથી માત્ર 4 ટકા અમલમાં આવ્યા છે. એટલે કે 96 ટકા  MOU કાગળ પર છે. તેમજ રાજ્ય સરકાર પોતાની પ્રસિદ્ધિ માટે 2.30 કરોડ રૂપિયાનું દેવું પણ કરી ચૂકી છે. ગુજરાત સરકાર દર […]

Uncategorized
om puri 1483675615 2 કોંગ્રેસનો આક્ષેપ 75 લાખ કરોડનાં 4 ટકા MOU અમલમાં, 96 ટકા MOU કાગળ પર

અમદાવાદઃ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીએ વાઇબ્રન્ટમાં કરવામાં આવતા MOU અંગે જણાવ્યું હતું કે,  અત્યાર સુધીમાં 75 લાખ કરોડના MOU થયા છે. તેમાથી માત્ર 4 ટકા અમલમાં આવ્યા છે. એટલે કે 96 ટકા  MOU કાગળ પર છે. તેમજ રાજ્ય સરકાર પોતાની પ્રસિદ્ધિ માટે 2.30 કરોડ રૂપિયાનું દેવું પણ કરી ચૂકી છે.

ગુજરાત સરકાર દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરતી હોવા છતા રાજ્યમાં રોકાણના મામલે 16 માં પણ સ્થાન નથી.

તેમજ ભાજપ પર શિક્ષણ અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં શિક્ષણનું વ્યપારી કરણ થઇ ગયું છે.