ખેડૂતોને વળતર/ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ CMને લખ્યો પત્ર રાજ્યમાં અત્યાર સુધી પડેલ માવઠા મુદે લખ્યો પત્ર સર્વે કરાવીને વહેલી તકે વળતર સહાય ચુકવવા જણાવ્યું

Breaking News