Gujarat/ કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં, દિયોદરમાં કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન, બુથ પર તલવાર, કટાર લઈ ઉભા રહેવું પડશે, 2022માં ચૂંટણી સમયે કાર્યકરોને કરી અપીલ, ભાજપ નેતાઓને ડાયનાસોર સાથે સરખાવ્યા, મતદાન માટે કોંગ્રેસ કાર્યકર સાથે કટાર રાખે, કોંગ્રેસને જીતાડવા હું બેઠક છોડીશ: ગેનીબેન

Breaking News