Not Set/ કોરોનાનાં કહેર વચ્ચે કોરોનામાં ક્યોર માટે સુરતથી મળ્યા સારા સમાચાર, વાયરલેશ વેન્ટીલેટર બનાવાયું

કોરોનાનાં કહેર વચ્ચે કોરોનામાં ક્યોર માટે સુરતથી  સારા સમાચાર આવી રહ્યા છે. જી હા, સુરતમાં કોરોના સામેની જંગમાં અત્યંત મહત્વનું એવું અને દેશનું સૌ પ્રથમ, વાયરલેસ વેન્ટિલેટર બન્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ભારત સરકાર અને ખાસ કરી PM મોદી દ્વારા આપવામાં આવેલાા આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈ સુરતની એક કંપનીએ આ અનોખું વેન્ટિલેટર બનાવ્યું છે.  અનોખા વાયરલેસ વેન્ટિલેટરની મદદથી દર્દીની માહિતી […]

Gujarat Surat

કોરોનાનાં કહેર વચ્ચે કોરોનામાં ક્યોર માટે સુરતથી  સારા સમાચાર આવી રહ્યા છે. જી હા, સુરતમાં કોરોના સામેની જંગમાં અત્યંત મહત્વનું એવું અને દેશનું સૌ પ્રથમ, વાયરલેસ વેન્ટિલેટર બન્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ભારત સરકાર અને ખાસ કરી PM મોદી દ્વારા આપવામાં આવેલાા આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈ સુરતની એક કંપનીએ આ અનોખું વેન્ટિલેટર બનાવ્યું છે. 

અનોખા વાયરલેસ વેન્ટિલેટરની મદદથી દર્દીની માહિતી ડૉક્ટર પોતાની કેબિનમાંથી જ મેળવી શકશે. આ કારણે ડૉક્ટરો પર કોરોનાના સંક્રમણનો ભય પણ નહીવત થઇ જશે અને સંક્રમણથી બચી પણ શકાશે. આ વાયરલેસ વેન્ટિલેટરની કિંમત અંદાજે અઢી લાખની કિંમતની હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને ખુબ ટુંકાગાળામાં જ વેન્ટિલેટર બજારમાં ઉપલબ્ધ હશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews