Not Set/ કોરોનાનાં નવા ત્રણ લક્ષણો સામે આવ્યા, અમેરિકન સંસ્થાએ કર્યો મોટો ઘટસ્ફોટ ; આપી જાણકારી

વિશ્વભરને બાનમાં લઇ બેંગ ઓન ની એટલે કે ગોઠણીએ પાડી દાનાર કોરોના વાયરસ પોતાનાં લક્ષણોમાં પૂર્વે પણ અનેક પરિવર્તન નોંધાવી ચૂક્યો છે, ત્યારે  કોરોના વાયરસ મામલે મોટો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. જી હા, કોરોના વાયરસનાં  નવા ત્રણ લક્ષણો સામે આવ્યા હોવાની સ્પષ્ટતા આવી રહી છે.  અમેરિકી સંસ્થા CDCએ આ ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, નાકમાંથી પાણી વહેવું, ઉબકા આવવા […]

World
9da7a889d67b8d9ed7234c10ee1c9cc8 કોરોનાનાં નવા ત્રણ લક્ષણો સામે આવ્યા, અમેરિકન સંસ્થાએ કર્યો મોટો ઘટસ્ફોટ ; આપી જાણકારી

વિશ્વભરને બાનમાં લઇ બેંગ ઓન ની એટલે કે ગોઠણીએ પાડી દાનાર કોરોના વાયરસ પોતાનાં લક્ષણોમાં પૂર્વે પણ અનેક પરિવર્તન નોંધાવી ચૂક્યો છે, ત્યારે  કોરોના વાયરસ મામલે મોટો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. જી હા, કોરોના વાયરસનાં  નવા ત્રણ લક્ષણો સામે આવ્યા હોવાની સ્પષ્ટતા આવી રહી છે. 

અમેરિકી સંસ્થા CDCએ આ ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, નાકમાંથી પાણી વહેવું, ઉબકા આવવા અનેે ડાયેરિયા થવા પણ કોરોનાનાં લક્ષણ છે. જી હા, અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શ દ્વારા આપવામાં આવી રહેલી માહિતી પ્રમાણે નાકમાંથી પાણી વહેવું, ઉબકા આવવા અનેે ડાયેરિયા થવા પણ કોરોનાનાં જ લક્ષણો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે કોરોનાનાં શરુઆતી તબક્કામાં તાવ, ઉધરસ, છીંક, કફ જેવા લક્ષણો કોરોનાનાં હોવાની પુષ્ટી આપવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews