Not Set/ ૫૬ લાખ રૂપિયા, ૧૦ વર્ષની મહેનત, આ મહિલા ડોકટરે શોધ્યો એસિડપ્રૂફ મેકઅપ

લંડન બ્રિટનના એક ડોકટરે અભૂતપૂર્વ શોધ કરી છે. આ ડોકટરે એવી મેકઅપ પ્રોડક્ટ બનાવી છે જે એસિડ પ્રૂફ છે. આ શોધનો મુખ્ય એસિડ એટેકથી થતા નુકશાનથી બચવાનો છે. ૩૨ વર્ષીય ડોક્ટર અલમસ અહમદે ૧૦ વર્ષના અથાક પ્રયત્નો બાદ આ એક નવા પ્રકારનું કેમિકલ શોધ્યું છે. આ કેમિકલને મેકઅપમાં મિક્સ કરીને ચહેરા પર આરામથી લગાવી શકાય […]

Top Stories World Trending
sei 36751570 a0b9 e1540466526759 ૫૬ લાખ રૂપિયા, ૧૦ વર્ષની મહેનત, આ મહિલા ડોકટરે શોધ્યો એસિડપ્રૂફ મેકઅપ

લંડન

બ્રિટનના એક ડોકટરે અભૂતપૂર્વ શોધ કરી છે. આ ડોકટરે એવી મેકઅપ પ્રોડક્ટ બનાવી છે જે એસિડ પ્રૂફ છે. આ શોધનો મુખ્ય એસિડ એટેકથી થતા નુકશાનથી બચવાનો છે. ૩૨ વર્ષીય ડોક્ટર અલમસ અહમદે ૧૦ વર્ષના અથાક પ્રયત્નો બાદ આ એક નવા પ્રકારનું કેમિકલ શોધ્યું છે. આ કેમિકલને મેકઅપમાં મિક્સ કરીને ચહેરા પર આરામથી લગાવી શકાય છે. આં કેમિકલ એ સ્કીનને એક રક્ષાની કવચ આપશે.

૧૦ વર્ષ પહેલા એસિડ એટેક પીડિતાને જોઇને આવ્યો હતો વિચાર 

Katie Piper, who was the victim of a rape and an acid attack by a jealous boyfriend. PRESS ASSOCIATION Photo. Issue date: Sunday October 18, 2009. Miss Piper, 26, a model and aspiring TV presenter who had sulphuric acid thrown in her face has revealed details of her courageous battle to recover and pioneering surgery to treat her burns, in a Channel 4 documentary later this month. The Cutting Edge documentary Katie: My Beautiful Face will be shown on Channel 4 at 9pm on Thursday October 29.See PA story CRIME Acid. Photo credit should read: C4/PA Wire This picture may be used solely for Channel 4 programme publicity purposes in connection with the current broadcast of the programme(s) featured in the national and local press and listings. Not to be reproduced or redistributed for any use or in any medium not set out above (including the internet or other electronic form) without the prior written consent of Channel 4 Picture Publicity: picturepublicity@channel4.co.uk

વર્ષ ૨૦૦૮માં ડૉ. અલમસને આ પ્રકારનો મેકઅપ બનાવવા વિશેનો આઈડિયા આવ્યો હતો.

વર્ષ ૨૦૦૮માં એક ડાન્સિંગ શો માં ભાગ લેનારી કેટી પાઈપર પર એસિડ એટેક થયા બાદ તેને શોમાંથી નીકળી દેવામાં આવી હતી.

ફાઉન્ડેશનમાં મિક્સ કરી ઉપયોગમાં લઇ શકશો 

A&E Doctor Almas Ahmed is developing a method of adding protection to acid to womens makeup. See SWNS story SWLEacid. A doctor from Bradford is in the process of developing a make-up product which she claims will protect people from the vile crime of acid attacks. It???s an idea Almas Ahmed, 32, has been formulating for a decade, when she first heard about Katie Piper???s horrific ordeal. The inspirational campaigner has rebuilt her life after surviving an acid attack back in March 2008, when she was just 24 years old. Her attacker, Stefan Sylvestre, was recently released from prison after serving nine years in jail for the despicable crime. Now Dr Ahmed, from Manningham, hopes her product can go some way to preventing others from going through the same life-changing heartbreak.

શોધકર્તા ડોક્ટરના કહેવા પ્રમાણે આ કેમિકલને ફાઉન્ડેશન ક્રીમમાં મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકાય છે. થોડા જ સમયમાં આ કેમિકલ એક મોશ્ચરાઈઝર અને સનસ્ક્રીનની સાથે પણ ઉપયોગમાં લઇ શકશો.

૫૬ લાખ રૂપિયા આ શોધ માટે 

આ મેકઅપ લીક્વીડ પ્રૂફ છે. ૪૦૦ ડીગ્રી સેન્ટીગ્રેટ તાપમાન સુધી તે ટકી શકે છે. પાણી કે સુર્યપ્રકાશની પણ તેનાથી અસર નથી થતી.તમને જણાવી દઈએ કે આ શોધ પર ડો. અલમસે ૫૬ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.

ભારતમાં પણ આ શોધનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે થોડા જ સમયમાં દુનિયાભરની મહિલાઓ માટે તે ઉપલબ્ધ થશે.

ડો. અલમસે કહ્યું હતું કે જયારે કેટી પર એસીડનો હુમલો થયો હતો ત્યારે તેઓ યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા હતા.

૧૦ વર્ષ બાદ મળી સફળતા 

એશિયાના દેશોમાં ઘણા એસિડ એટેક જોવા મળે છે. મેડીકલ સ્કુલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ન્યુરોસર્જરી એટલે કે ફીજીશીયન રીસર્ચમાં કેરિયર બનાવ્યું છે.

 હાલ તેઓ એક મેડીકલ કંપનીમાં ચીફ ઇન્વેસ્ટીગેટીંગ ઓફિસર છે. પોતાના કેરિયર દરમ્યાન તેમણે આ શોધ ચાલુ રાખી હતી અને અંતે ૧૦ વર્ષ પછી સફળતા મેળવી છે.