Not Set/ #કોરોનાનાવધતાકેસ/ નડિયાદમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો, જીલ્લામાં કુલ કેસ 5 થયા

ખેડા જીલ્લામાં કોરોનાનો વ્યાપ વધતો જોવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ખેડા જીલ્લાનાં નડિયાદમાં વધુ એક દર્દીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. નડિયાદમાં પીજ રોડ પર રહેતા 20 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાંચ દિવસથી યુવકને ક્વોરન્ટાઈનમાં રખાયો હતો. દર્દીના કોરોના ટેસ્ટ માટેનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ યુવકનો કોરોના પોઝિટીવ આવતા હાલ ખેડાવજિલ્લામાં કુલ કોરોના […]

Gujarat Others
2d6064b3c906027134a35b1b9706e12f #કોરોનાનાવધતાકેસ/ નડિયાદમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો, જીલ્લામાં કુલ કેસ 5 થયા

ખેડા જીલ્લામાં કોરોનાનો વ્યાપ વધતો જોવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ખેડા જીલ્લાનાં નડિયાદમાં વધુ એક દર્દીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. નડિયાદમાં પીજ રોડ પર રહેતા 20 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાંચ દિવસથી યુવકને ક્વોરન્ટાઈનમાં રખાયો હતો. દર્દીના કોરોના ટેસ્ટ માટેનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ યુવકનો કોરોના પોઝિટીવ આવતા હાલ ખેડાવજિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 5 પર પહોંચ્યો છે. આમ તો ગુજરાત ભરમાં કોરોનાનાં કેસ અને કોરોનાથી મૃત્યુનો આંકડો છેલ્લા કેટલાક દિવસોમાં ખુબ વધુ જોવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યની તર્જ પર ખેડા જીલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત જોવામા આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.