Not Set/ કોરોનાનો કહેર યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા આટલા કેસ…

ભારતમાં કોરોના વાયરસ (કોવિડ -19) નાં કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 540 નવા કેસ નોંધાયા છે અને 17 લોકોનાં મોત નીપજ્યાં છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર હવે ભારતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને 5,734 થઈ ગઈ છે. અહીં 5095 સક્રિય કેસ […]

India

ભારતમાં કોરોના વાયરસ (કોવિડ -19) નાં કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 540 નવા કેસ નોંધાયા છે અને 17 લોકોનાં મોત નીપજ્યાં છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર હવે ભારતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને 5,734 થઈ ગઈ છે. અહીં 5095 સક્રિય કેસ છે, જ્યારે 473 લોકો સાજા થઇ ચુક્યા છે/રજા આપી છે અને કુલ 166 લોકો મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.