Not Set/ #કોરોનામાસ્ક/ સ્મૃતિ ઈરાનએ જણાવી ઘરે માસ્ક બનવવાની રીત

બજારમાંથી માસ્ક ન મળવા પર તમે ઘરે જ બનાવેલુ માસ્કનો ઉપયોગ કરીને કોરોના વાયરસથી બચી શકો છો. અભિનેત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે ઘરે બેઠા બેઠા પોતાના માટે માસ્ક કેવી રીતે બનાવી શકાય. તેણે સોશિયલ મીડિયા પર માસ્ક બનાવવાની રીત શેર કરી છે. સ્મૃતિ ઈરાનીએ ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તે બતાવી […]

India
smriti story 1586503927 #કોરોનામાસ્ક/ સ્મૃતિ ઈરાનએ જણાવી ઘરે માસ્ક બનવવાની રીત

બજારમાંથી માસ્ક ન મળવા પર તમે ઘરે જ બનાવેલુ માસ્કનો ઉપયોગ કરીને કોરોના વાયરસથી બચી શકો છો. અભિનેત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે ઘરે બેઠા બેઠા પોતાના માટે માસ્ક કેવી રીતે બનાવી શકાય. તેણે સોશિયલ મીડિયા પર માસ્ક બનાવવાની રીત શેર કરી છે.

સ્મૃતિ ઈરાનીએ ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તે બતાવી રહ્યા છે કે એક-એકને કઈ રીતે માસ્ક બનાવી શકાય છે. ફોટાઓ શેર કરતી વખતે તેણે લખ્યું – ઘરે બેઠા સોયનો દોરોથી માસ્ક બનાવી શકાય છે. તેણે ટ્વિટર પર એક લિંક પણ શેર કરી છે, જેમાં ઘરેલું માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવે છે.

कोरोना से बचने के लिए घर पर बनाएं Homemade Face - स्मृति ईरानी

smriti irani स्मृति ईरानी homemade face mask

smriti irani - how to make face mask at home?

આપને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની પહેલા હિના ખાને પણ આ વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે માસ્ક બનાવીને કેવી રીતે કોરોના વાયરસથી પોતાને બચાવી શકે છે.

કોરોના વાયરસથી વિશ્વભરમાં 1.6 મિલિયન લોકોને ચેપ લાગ્યો છે. ભારતમાં પણ લગભગ 64૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.