Not Set/ કોરોના કાળમાં કેન્દ્રની નવી કવાયત, જાણો IAS – IPS કેમ  દેખાશે તબીબી યુનિફોર્મમાં…

કોરોના કાળમાં કેન્દ્રની નવી કવાયત સામે આવી રહી છે. જી હા, કેન્દ્ર સરકારની આ નવી કવાયત અંતર્ગત દેશનાં IAS અને IPS અધિકારીઓ  હવે તબીબી યુનિફોર્મમાં દેખાશે. જી નહી, કોઇ પણ આધિકારીઓને સરકાર ડોક્ટર બનાવી દેવાનાંં મુડમાં બીલકુલ નથી. શું મામલે છે તે સમજી લો પહેલા પછી કોઇ પણ પ્રકારનું તારણ આવકાર્ય છે. જી હા, દેશનાં જે IAS અને IPS […]

Uncategorized
823596c940e81a77f221fee37d8b5b98 1 કોરોના કાળમાં કેન્દ્રની નવી કવાયત, જાણો IAS - IPS કેમ  દેખાશે તબીબી યુનિફોર્મમાં...

કોરોના કાળમાં કેન્દ્રની નવી કવાયત સામે આવી રહી છે. જી હા, કેન્દ્ર સરકારની આ નવી કવાયત અંતર્ગત દેશનાં IAS અને IPS અધિકારીઓ  હવે તબીબી યુનિફોર્મમાં દેખાશે. જી નહી, કોઇ પણ આધિકારીઓને સરકાર ડોક્ટર બનાવી દેવાનાંં મુડમાં બીલકુલ નથી. શું મામલે છે તે સમજી લો પહેલા પછી કોઇ પણ પ્રકારનું તારણ આવકાર્ય છે.

જી હા, દેશનાં જે IAS અને IPS અધિકારીઓ જેનું બેઇઝિક ક્વોલિફિકેશન MBBS છે, તે IAS – IPS અધિકારીઓનું લિસ્ટ બનશે. આરોગ્ય મામલે વ્યવસ્થાપન-સંકલનની જવાબદારી આવા અધિકારીઓને સોંપાશે. ઉલ્લેખનીય છે કે, દેશભરની હોસ્પિટલમાં તબીબોની અછત છે. અને આ સમયે ડોક્ટર IAS – IPS અધિકારીઓની સિસ્ટમમાં એન્ટ્રીથી કામ સરળ બનશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews