Not Set/ કોરોના કાળ/ મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ ઘરેલુ હિંસા અંગે ચર્ચા કરી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજ્યમાં ઘરેલું હિંસાનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે. ત્યારે આજરોજ  ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા દ્વારા નારી અદાલત ના  રાજકોટ જિલ્લાના તમામ કર્મચારીઓ સાથે લોક ડાઉનના સમયે મહિલા પર થતા ઘરેલુ હિંસા બાબતે વિડીયો કોન્ફેરેન્સની મદદથી  ચર્ચા કરી હતી.   તેમાં બહેનો ને કેવી  રીતે […]

Gujarat Rajkot
016b1222ebdb722b7c11a1299a2c533f કોરોના કાળ/ મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ ઘરેલુ હિંસા અંગે ચર્ચા કરી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજ્યમાં ઘરેલું હિંસાનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે. ત્યારે આજરોજ  ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા દ્વારા નારી અદાલત ના  રાજકોટ જિલ્લાના તમામ કર્મચારીઓ સાથે લોક ડાઉનના સમયે મહિલા પર થતા ઘરેલુ હિંસા બાબતે વિડીયો કોન્ફેરેન્સની મદદથી  ચર્ચા કરી હતી.  

તેમાં બહેનો ને કેવી  રીતે મદદ કરવી, તેમજ જરૂરમંદ વ્યક્તિઓ ને કેવી રીતે સહાય કરવી અને કોરોના વૈશ્વિક  મહામારી સામે કેવી રીતે લડવું, સામાજિક અંતર, માસ્ક પહેરવું વગેરે જેવી  કોરાના સામે સાવચેતી વિશે માહિતી આપી  હતી

સાથે સાથે માનનીય મુખ્ય મંત્રીએ  જણાવેલ આરોગ્ય સેતુ એપ દરેક કર્મચારી ઇન્સ્ટોલ કરે અને તેની આજુબાજુ ના લોકોને પણ આ એપ ઇન્સ્ટોલ કરવા જણાવ્યું  હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.