Not Set/ #કોરોના/ ગાંધીનગર અને દહેગામમાં નોંધાયો 1-1 કેસ

ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મધરાતે નવા બે કેસ નોંધાયા  છે, જેમાં એક ગાંધીનગરમાં છે જ્યારે એક દહેગામથી સામે આવ્યો છે. ગાંધીનગરના સેકટર 2 માં 70 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે દહેગામમાં 28 વર્ષનો યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે. આપને જણાવીએ કે ગાંધીનગર આ સાથે […]

Gujarat Uncategorized

ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મધરાતે નવા બે કેસ નોંધાયા  છે, જેમાં એક ગાંધીનગરમાં છે જ્યારે એક દહેગામથી સામે આવ્યો છે. ગાંધીનગરના સેકટર 2 માં 70 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે દહેગામમાં 28 વર્ષનો યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે.

આપને જણાવીએ કે ગાંધીનગર આ સાથે 37 પહોંચ્યો છે. જ્યારે દેહગામ 4 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ કેસનો આંક 3776 પર પહોંચ્યો છે. જ્યારે 181 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા છે. અત્યાર સુધી કુલ 434 લોકો સાજા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.