Not Set/ કોરોના વાયરસને લઈને ભૂમિ પેડનેકરે માંગી આવી બર્થ-ડે વિશ, જોઇને દરેક લોકો કરવા લાગ્યા પ્રાર્થના

અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેના 31 મા જન્મદિવસ નિમિત્તે કહ્યું કે તેણી તેમના વિશેષ પ્રસંગે પ્રાર્થના કરવા માંગે છે, જે નોવલ કોરોનાવાયરસની વેક્સીનને લઈને છે.  ભૂમિએ કહ્યું, “મારા જન્મદિવસ પર આ વર્ષે એકમાત્ર પ્રાર્થના એ છે કે જે લોકો વાયરસથી પ્રભાવિત છે અને આ સમયે મુશ્કેલ પરિસ્થિતિઓને લીધે અસુરક્ષિત એવા બધા લોકો રાહત અનુભવી શકે છે, […]

Uncategorized
8e3e94d727e319bb6cfb09f71e590076 કોરોના વાયરસને લઈને ભૂમિ પેડનેકરે માંગી આવી બર્થ-ડે વિશ, જોઇને દરેક લોકો કરવા લાગ્યા પ્રાર્થના

અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેના 31 મા જન્મદિવસ નિમિત્તે કહ્યું કે તેણી તેમના વિશેષ પ્રસંગે પ્રાર્થના કરવા માંગે છે, જે નોવલ કોરોનાવાયરસની વેક્સીનને લઈને છે. 

ભૂમિએ કહ્યું, “મારા જન્મદિવસ પર આ વર્ષે એકમાત્ર પ્રાર્થના એ છે કે જે લોકો વાયરસથી પ્રભાવિત છે અને આ સમયે મુશ્કેલ પરિસ્થિતિઓને લીધે અસુરક્ષિત એવા બધા લોકો રાહત અનુભવી શકે છે, ખુશી મળે અને આપણને શક્ય તેટલી વહેલી તકે કોવિડ- 19 માટે કોઈ ઉપાય અથવા વેક્સીન મળી જાય. “

તેના જન્મદિવસની યોજનાઓ અંગે ભૂમિએ કહ્યું, “તે ખાસ હશે, કારણ કે હું કોઈને મળવા જઇ રહીનથી અને મારા પરિવાર સાથે ઘરે રહીશ. તે ખૂબ જ સરળ અને બેસિક હશે. કોઈપણ રીતે કોઈ ખાસ યોજના નથી.”

તેણે કહ્યું, “ખરેખર, હું જન્મદિવસ ખૂબ ધૂમધામથી માનવું છું. હું ઘણાં બધાં લોકો, મારા પ્રિયજનોને શામેલ કરું છું. મણે ખૂબ લાડ-પ્રેમ મળે છે, પણ મને લાગે છે કે આ વર્ષે હું ફક્ત મારી મમ્મી અને મારી બહેન સાથે રહીશ. હું કદાચ દરેકની સાથે સાથે ઝૂમ કોલ પર હોઈશું, જે મને ખુબ પસંદ છે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.