Not Set/ સુશાંત સિંહની યાદમાં અંકિતા કરવા માંગે છે આ કામ, એકતા કપૂર સાથે કરી વાત

સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી અંકિતા લોખંડેને પણ આઘાત લાગ્યો હતો. સુશાંત સાથે તેનું બ્રેકઅપ થયું હોવા છતાં પણ સુશાંત માટે તેના હ્રદયમાં ખાસ સ્થાન હતું. આપને જણાવી દઈએ કે અંકિતા અને સુશાંત પવિત્ર રિશ્તા શોથી ઘણા લોકપ્રિય થયા હતા. આ શોના શૂટિંગ દરમિયાન બંને મળ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. હવે […]

Uncategorized
5895f810fee82a750a6406998a4d11b6 સુશાંત સિંહની યાદમાં અંકિતા કરવા માંગે છે આ કામ, એકતા કપૂર સાથે કરી વાત

સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી અંકિતા લોખંડેને પણ આઘાત લાગ્યો હતો. સુશાંત સાથે તેનું બ્રેકઅપ થયું હોવા છતાં પણ સુશાંત માટે તેના હ્રદયમાં ખાસ સ્થાન હતું. આપને જણાવી દઈએ કે અંકિતા અને સુશાંત પવિત્ર રિશ્તા શોથી ઘણા લોકપ્રિય થયા હતા. આ શોના શૂટિંગ દરમિયાન બંને મળ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે અંકિતાએ આ શોની સિક્વલ માટે એકતા કપૂર સાથે વાત કરી છે.

Ankita Lokhande, Ekta Kapoor to pay tribute to Sushant Singh ...

એક  અહેવાલ મુજબ, અંકિતાએ એકતાની પવિત્ર રિશ્તાની સિક્વલ વિશે વાત કરી છે. આ શો સુશાંતની ખૂબ નજીક હતો. અંકિતા અને એકતા આ શોની સિક્વલ દ્વારા સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે. એવા પણ સમાચાર છે કે એકતાને અંકિતાનો આઈડિયા ગમ્યો છે.

Ankita Lokhande suggests Ekta Kapoor for Pavitra Rishta 2

તાજેતરમાં એકતા કપૂરે સુશાંતની યાદમાં મોટો નિર્ણય લીધો હતો. તેણે સુશાંતને શ્રદ્ધાંજલિ આપી માનસિક આરોગ્ય જાગૃતિની જાહેરાત કરી છે. ફંડનું નામ સુશાંતની સિરિયલ પવિત્ર રિશ્તાના નામ પર રાખવામાં આવ્યું છે. આ ભંડોળનો ઉદ્દેશ માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.