Not Set/ #કોરોના/ સુરતમાં હત્યાના આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં મચી દોડધામ

ગુજરાતમાં કોરોના વાયરસનું હોટસ્પોટ બનેલા સુરતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. આ વચ્ચે સુરતમાં હત્યાના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.  આરોપીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફને રવિવારે રાત્રે તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જેલમાં પણ આરોપીના […]

Gujarat Surat
871344aa4dfa484744565139cc44542a 2 #કોરોના/ સુરતમાં હત્યાના આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં મચી દોડધામ

ગુજરાતમાં કોરોના વાયરસનું હોટસ્પોટ બનેલા સુરતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. આ વચ્ચે સુરતમાં હત્યાના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 

આરોપીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફને રવિવારે રાત્રે તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જેલમાં પણ આરોપીના સંપર્કમાં આવેલા લોકોનો રિપોર્ટ કરવામાં આવશે 

આપને જણાવી દઈએ કે, 6 દિવસ પહેલ જ હત્યાના આરોપમાં પોલીસે ચાંદખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આરોપીને 22મી તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.