મહેસાણા/ પ્રવાસે જતી વિદ્યાર્થીની બસનો અકસ્માત, બે લોકોના મોત

સી.એન.વિધાયલની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. ખેરાલુના ચોટીયા ગામની શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 11T133625.274 પ્રવાસે જતી વિદ્યાર્થીની બસનો અકસ્માત, બે લોકોના મોત
  • મહેસાણા:પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની બસનો અકસ્માત
  • ખેરાલુના ચોટીયા ગામની શાળામાંથી પ્રવાસે ગયા હતા
  • સી.એન.વિધાયલની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત

Mahesana News: રાજ્યમાં સતત અકસ્માતના બનાવ સામે અવી રહ્યા છે. ત્યારે આવમાં મહેસાણામાથી પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની બસનો અકસ્માત સર્જાયો હતો.જેમાં બે લોકોના મોત,નવ લોકોને ગંભીર ઇજાગસ્ત થયા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સી.એન.વિધાયલની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. ખેરાલુના ચોટીયા ગામની શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા.ત્યારે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અને નવ જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પહેલા ગઈકાલે કડી તાલુકાના મણીપુર ગામના વતની અને ONGCમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા આધેડ પોતાની નોકરી પૂરી કરીને પોતાના ઘરે મણીપુર ખાતે જઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી આવી રહેલા અજાણ્યા વાહનચાલકે તેઓને ધડાકાભેર ટક્કર મારતા તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાને લઇ બાવલુ પોલીસે અકસ્માતિક ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વિરમગામના વતની અને અત્યારે હાલ કડીના મણીપુર ખાતે રહેતા વિષ્ણુભાઈ રાવળ કેજો કડી ONGCમાં ટ્રક ડ્રાઇવર તરીકેની નોકરી કરી રહ્યા હતા. મંગળવારે રાબેતા મુજબ તેઓ પોતાની નોકરીએ અડધી નાઈટ શિફ્ટમાં કડી ONGC ખાતે આવ્યા હતા અને વહેલી સવારે તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોજાપુરી પાટીયા પાસે પહોંચતા તેઓનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….