Not Set/ રાજકોટ/ હાઇવે પર પોલીસની બોલેરો અને સ્કોર્પિયો વચ્ચે અક્સમાત

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ ના કહેર વચ્ચે  ચાલી રહેલા લોક ડાઉન માં પણ રાજકોટ હાઈવે પર અકસ્માત ચાલુ જ છે. આજે પણ રાજકોટ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ર્જ્કોત પોલીસની કાર અને અન્ય એક્કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે થોડી વાર […]

Gujarat Rajkot
c7f4a647ee77312d90feb114cf2b001f રાજકોટ/ હાઇવે પર પોલીસની બોલેરો અને સ્કોર્પિયો વચ્ચે અક્સમાત

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ ના કહેર વચ્ચે  ચાલી રહેલા લોક ડાઉન માં પણ રાજકોટ હાઈવે પર અકસ્માત ચાલુ જ છે. આજે પણ રાજકોટ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ર્જ્કોત પોલીસની કાર અને અન્ય એક્કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે થોડી વાર પહેલા પોલીસની પેટ્રોલિંગ બોલેરો જીપ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થયો છે ધોરાજી નજીક માર્કેટિંગ યાર્ડ પાસે થોડીવાર પહેલા પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની બોલેરો જીપ અને ખાનગી સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો બન્ને વાહનો માં નુકસાન થયેલ છે સદનસીબે કોઈ ને ઇજા થયેલી નથી ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ દ્વારા બનાવ કેવી રીતે બન્યો તેમની તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.