Ahmedabad/ કોર્પો.ના ટેક્સ વિભાગની બેદરકારી 502ની ઓફિસમાં 503 નંબરની નોટિસ લગાવી ટેક્સ ભરેલો હોવા છતાં પણ માર્યું સિલ નં. 503 માં જૂની નોટિસ હતી, પણ સીલ નહોતુ 502 મિલકતધારકે ટેક્સ ભર્યા હોવાનો કર્યો ઉલ્લેખ મિલકત ધારકે ઓફિસનો વિડીયો બનાવી કર્યો વાયરલ

Breaking News